વધુ એક દિલ્હી આપના નેતા જેલમાં જશે!

EDએ વહેલી સવારે પાડ્યા દરોડા.

ED दफ्तर में हुए AAP विधायक अमानतुल्लाह खान पेश, मनी लॉन्ड्रिंग मामले में आज पूछताछ

ઓખલા વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટી વિધાનસભ્ય અમાનતુલ્લા ખાને આજે વહેલી સોમવારે દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના નિવાસસ્થાને દરોડા માટે પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે EDના અધિકારીઓ તેમની ધરપકડ કરવા પહોંચ્યા છે. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દરોડાનો એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને EDની તાનાશાહી ચાલુ છે. જયારે ભાજપે વળતો પ્રહાર કર્યો છે.

Delhi AAP MLA Amanatullah Khan ED Raid Update | Waqf Board Case | AAP विधायक अमानतुल्लाह के घर ED पहुंची: दिल्ली वक्फ बोर्ड मनी लॉन्ड्रिंग केस में पूछताछ जारी; संजय सिंह ...

વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા EDની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. અગાઉ ED આ કેસમાં અમાનતુલ્લાની ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે. જ્યારે તપાસ EDની ટીમ અમાનતુલ્લા ખાને ખાનના ઘરે પહોંચી ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો.

Delhi AAP MLA Amanatullah Khan ED Raid Update | Waqf Board Case | AAP विधायक अमानतुल्लाह के घर ED पहुंची: दिल्ली वक्फ बोर्ड मनी लॉन्ड्रिंग केस में पूछताछ जारी; संजय सिंह ...

અમાનતુલ્લા ખાને આજે સવારે ૦૬:૨૯ વાગ્યે X પર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે, “EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે.”

Aam Aadmi Party to protest at Jantar Mantar over Manipur crisis- The Daily Episode Network

એક વર્ષમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ લીકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલા અને અન્ય કેસમાં જેલમાં ગયા છે, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

Delhi Liquor Policy Case; AAP MP Sanjay Singh Close Associates Raided by ED | AAP सांसद संजय सिंह के करीबियों पर ED का छापा: शराब नीति केस में एक्शन, संजय बोले- मेरे

સંજય સિંહે x પર દરોડાનો વીડિયો શેર કર્યો અને કહ્યું, “ઈડીની નિર્દયતા જુઓ. અમાનતુલ્લા ખાન સૌથી પહેલા ઈડીની તપાસમાં જોડાયા હતા, તેમની પાસેથી વધુ સમય માંગ્યો હતો. તેમના સાસુને કેન્સર છે, તેમણે ઓપરેશન કરાવ્યું છે. અમાનતુલ્લા સામે કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને EDની ગુંડાગીરી ચાલુ છે.”

Money Laundering Case: Ed Raids Premises Of Aap Mla Amanatullah Khan In Delhi News In Hindi - Amar Ujala Hindi News Live - Ed Raid:एक और आप विधायक पर ईडी का शिकंजा, दिल्ली में अमानतुल्ला खान के घर छापेमारी की कार्रवाई

દરોડા દરમિયાન EDના એક અધિકારી અમાનતુલ્લા ખાનને કહી રહ્યા છે કે, તમે એવું કેમ માનો છો કે અમે તમારી ધરપકડ કરવા આવ્યા છીએ? જેના જવાબમાં અમાનતુલ્લા ખાને કહ્યું કે, “૧૦૦૦ %, તમે અહીં કેમ આવ્યા છો? જો તમે મારી ધરપકડ કરવા નથી આવ્યા તો શા માટે આવ્યા છો. તમે માત્ર મારી ધરપકડ કરવા આવ્યા છો. મારા ઘરમાં ખર્ચા પાસે પૈસા નથી, તમે સર્ચ કરવા આવ્યા છો? મારી પાસે શું છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *