અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને જીવન ટુંકાવ્યું

જાણીતી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પરિવારમાંથી દુખદ સમાચાર મળ્યા છે. મલાઈકા અરોરાના પિતાએ તેમના બાંદ્રા સ્થિત મકાન પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, મુંબઈ પોલીસ  ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

पेरेंट्स के अलग होने पर टूट गई थीं मलाइका अरोड़ा, बोलीं- वक्त ने कम उम्र  में बहुत कुछ सिखाया

આજે બુધવારે સવારે ૦૯:૦૦ વાગ્યે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં સ્થિત ઘરના ત્રીજા માળ પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો છે.

Malaika Arora shares first statement after father Anil Mehta's death -  India Today

અનિલ અરોરાએ આ અંતિમ પગલું કેમ ભર્યું એ હજુ સ્પષ્ટ નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

Malaika Arora's father called his daughters before committing suicide,  claim reports - The Economic Times

આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હોઉ તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *