પીએમ મોદીનો જન્મ ૧૯૫૦માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબેનને ત્યાં થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે ૭૩ વર્ષના થયા છે. મોદીજી નો જન્મ ૧૯૫૦માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબેનને ત્યાં થયો હતો.મોદીજી નું પ્રાથમિક શિક્ષણ વડનગરની ભાગવતાચાર્ય નારાયણાચાર્ય શાળામાં થયું હતું. વડાપ્રધાન મોદીએ ૧૯૮૫ માં ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.