નોરા ફતેહી એક સારી ડાન્સર હોવા સિવાય એક સારી કલાકાર પણ છે. નોરાની ફેશન સેન્સની વાત કરીએ તો તેમાં પણ તે ઉચ્ચ સ્તર પર આવે છે. આવો એક નજર નાંખીએ તેની સ્ટાઈલ અને તેના ગાઉન પર.
ગોલ્ડન ગાઉન
નોરાએ હાલમાં જ ફિલ્મફેર એવોર્ડ માટે ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં તે ખૂબ સુંદર લાગતી હતી.
બ્લેક ગાઉન
હાઈ સ્લિટ બ્લેક ગાઉનમાં નોરા સેક્સી અવતારમાં નજર આવી.
શિમરી ગાઉન
નોરા આ બોડી હગીંગ ગાઉનમાં ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. નોરાનું આ લુક કોઈને પણ આકર્ષિત કરી શકે છે.
પીંક ગાઉન
નોરા આ પીંક ગાઉનમાં ખૂબ સુંદર અને પ્રેમાળ લાગી રહી છે. ગાઉન ગાઉનના રફલ્સ આ પોશાકની સુંદરતામાં વધારો કરે છે.
પીળુ ગાઉન
નોરા આ ડીપ નેક યલ્લો ફ્લોરલ ગાઉનમાં ગજબ દેખાઈ રહી છે. તેમનું આ લુક ઉનાળા માટે બેસ્ટ છે.
રેડ ગાઉન
નોરા પર આ લાલ રંગ ખૂબ જ સજી રહ્યું છે. આ ગાઉનમાં નોરા સુંદર લાગી રહી છે.
સિલ્વર ગાઉન
ફૂલ સ્લીવ્સવાળા આ હાઈ સ્લિટ ગાઉનમાં નોરા ધૂમ મચાવી રહી છે.