અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી

Visa GIFs | Tenor

ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની ૨,૫૦,૦૦૦ વિઝા અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે. જેનો લાભ ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને વિદ્યાર્થીઓ લઈ શકશે. 

Unprecedented opportunity for India US defence co-production; says ORF  America - Defence News | The Financial Express

અમેરિકન એમ્બેસીના જણાવ્યાનુસાર આ જાહેરાતથી અમેરિકા જવા માગતા હજારો ભારતીય અરજદારોને  સમયસર ઈન્ટરવ્યૂ, મુસાફરીની સુવિધાઓ મળી શકશે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકશે. અમેરિકાની એેમ્બેસીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે અમારી પાસે ૧૦ લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. અમારો ધ્યેય પરિવારોને એકજૂટ કરવાનો, વેપારને વધારવાનો અને ટુરિઝમ વધારવાનો છે.

What Is an IR1 Visa? - Pride Immigration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *