ગ્લોઈંગ સ્કિન જોઈએ છે?

સુંદર દેખાવમાં માટે આપણા રસોડામાં ઘણી એવી સામગ્રી છે જે ઘરેલું ઉપચારમાં ઉપયોગી થઇ શકે છે. જે સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.

Skin Rejuvenation In Singapore: Everything You Need To Know

હળદર અને લીમડો 

526 Neem Turmeric Stock Photos - Free & Royalty-Free Stock Photos from  Dreamstime

જો તમને તમારા ચહેરા પર ખીલની સમસ્યા હંમેશા રહેતી હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા ચહેરા પર હળદર પાઉડર અને લીમડાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે તમે આ બંને ઘટકોથી મુક્ત છો કોઈપણ પ્રકારની એલર્જી નથી. હળદરનો ઉપયોગ ચહેરા પર ખીલ ફેલાવવાનું જોખમ ઘટાડે છે અને લીમડાના ઉપયોગથી પિમ્પલ્સ સાફ થાય છે.

5 Best Skin Care Products For Spring To Get Glowing Skin

દહીં અને હળદર પાઉડર 

Curd, turmeric and gram flour: Your guide to the skin-healing powers of  this potent threesome

દહીં અને કાચી હળદરનો ઉપયોગ કરવાથી સ્કિન ઈન્ફેક્શન મટાડી શકાય છે અને તે ત્વચાને ચમકદાર પણ બનાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કાચી હળદરને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેનું પાણી દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો.

પરંતુ જો તમે તમારા ચહેરા પર કોઈ નવો ઘરેલું ઉપાય અજમાવવા જાઓ છો, ત્યારે તે પેસ્ટને તમારા હાથ પર લગાવવાનો પ્રયાસ કરો, તેનાથી તમને ખ્યાલ આવશે કે આ પેસ્ટ તમારા માટે સારી છે કે નહીં?

શું આપણે દરરોજ ચહેરા પર હળદર લગાવી શકીએ?

10 Beauty DIYs You Can Do With Kitchen Ingredients RN | Blog | HUDA BEAUTY

હળદરનો રોજ ચહેરા પર ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પર પીળાશ જોવા મળે છે, તેથી તેનો રોજિંદો ઉપયોગ ટાળવો જોઈએ, જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં ૧ થી ૨ વાર હળદરનો ઉપયોગ ચહેરા પર કરી શકો છો.

Happy Navratri Gif Images Photos Wallpaper Greetings Free Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *