મિર્ઝાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ

બેકાબૂ ટ્રકે ટ્રેક્ટરને ફંગોળી નાખતાં ૧૦ લોકોનાં કમકમાટીભર્યા મોત.

ઉત્તરપ્રદેશમાં ભયંકર અકસ્માત, બેકાબૂ ટ્રકે ટ્રેક્ટરને ફંગોળી નાખતાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત 1 - image

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયો છે, જેમાં ૧૦ મજૂરોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે.

Gujarati News 04 October 2024 Live: મિર્ઝાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ, 10 મજૂરોના ઘટના સ્થળે કરુણ મોત

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. મોડી રાત્રે ૧૨:૩૦ વાગે આસપાસ થયેલા અકસ્માતમાં ૧૦ મજૂરોના કરુણ મોત થયા છે અને ૩ વ્યક્ત ઘાયલ થયા છે. ઘાયલ વ્યક્તિઓને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરો વારાણસીના રહેવાસી હતા. મીડિયા રિપોર્ટમ મુજબ આ અકસ્માત થયો તે સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં ૧૩ મજૂરો હતા. અકસ્માત બાદ લોકો ગુસ્સે ભરાયા અને ગામના લોકોએ વારાણસી પ્રયાગરાજ હાઇવે જામ કરી દીધો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *