છત્તીસગઢ ના દંતેવાડામાં અથડામણ, ૨૩ નકસલી માર્યા ગયા

છત્તીસગઢમાં પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં ૨૩ નકસલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષાદળોએ નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી આ અથડામણમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થયાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 23 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે પુષ્ટિ કરી છે કે ઓપરેશન હજુ ચાલુ છે અને અથડામણમાં તમામ જવાનો સુરક્ષિત છે.

Chhattisgarh Naxal Attack live updates: Blast that killed 10 jawans created 10-ft deep crater, split the road - The Times of India

એસપી પ્રભાત કુમાર જવાનોના સંપર્કમાં

Aranpur blast months after Chhattisgarh bid to develop Maoist-hit Area - The Economic Times

નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના સૈનિકો નારાયણપુર અને દંતેવાડાની સરહદ પર અબુઝમાદ વિસ્તારમાં ચાલી રહેલા આ ઓપરેશનમાં સંયુક્ત રીતે ભાગ લઈ રહ્યા છે. આ અથડામણ સાથે જ જવાનોનું સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અથડામણમાં જવાનોએ અત્યાર સુધીમાં ૨૩ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી AK ૪૭,SLR અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમાર જવાનોના સંપર્કમાં છે.

આ ઓપરેશન હજુ પણ ચાલુ

Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા - મુંબઈ સમાચાર

છત્તીસગઢના બસ્તર ડિવિઝનના નારાયણપુરના અબુઝહમદ વિસ્તારમાં પ્રભાત કુમારના નેતૃત્વમાં પોલીસે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. તેથી બસ્તર આઈજી પી. સુંદરરાજ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

🔱Happy Navratri 2023 Wishing Link🔱 || Happy Navratri 2023 Wishing🔱

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *