માત્ર ૩૦ મિનિટ મોર્નિંગ વોકના ફાયદા ઘણા, દિવસભર રહેશે તાજગી

ડાયાબિટીસના દર્દીઓ ઉપરાંત હૃદય રોગ તકલીફ ધરાવતા લોકોને ડોક્ટર સવારે માત્ર ૩૦ મિનિટનું મોર્નિંગ વોક અથવા જોગિંગ કરવાથી સલાહ આપે છે.

Morning Walk पर जाने से पहले पढ़ लें ये खबर, कहीं आपके साथ भी न हो जाए कुछ ऐसा - read this news before going for a walk in the morning-mobile

વહેલી સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત અને તાજગીભર્યું રહે છે આવી વાતો આપણે મોટેભાગે સાંભળી હશે. અને તેમાં કોઈ શંકા નથી, મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરને તાજગી મળે છે અને અન્ય સવારે ચાલવાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા થાય છે, તેનાથી માનસિક સ્વાસ્થ્યથી લઈને રોગપ્રિતકારક શકિત વધારવામાં મદદ કરી શકે છે, અહીં જાણો અન્ય ફાયદા.

Funny Gifs : run Gif - VSGIF.com

સવારે ચાલવાના ફાયદા

7 health benefits of walking

માનસિક સ્વાસ્થ્ય

Mental Health Help GIF by Rebecca Hendin - Find & Share on GIPHY

જો તમારો મૂડ સારો નથી, તમે તણાવ અને હતાશ અનુભવો છો અથવા તમને ઊંઘ સરખી આવતી નથી તો દરરોજ સવારે ૩૦ મિનિટની વૉક તમારા માટે વધુ સારો ઉપાય હોઈ શકે છે. વહેલી સવારે તાજી હવામાં શ્વાસ લેવાથી તમારો મૂડ દિવસભર સારો રહે છે અને તમને કામમાં પ્રોડકટીવીટી સુધારવામાં પણ મદદ મળે છે.

હાઈ બ્લડ પ્રેશર

What's a High Reading for Blood Pressure?

સવારે માત્ર ૩૦ મિનિટનું મોર્નિંગ વોક અથવા જોગિંગ કરવાથી હાઈ બ્લડ પ્રેશર, કેન્સર અને હૃદય રોગ જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. તે ડાયાબિટીસ અને સ્ટ્રોક સામે પણ રક્ષણ આપે છે.

વજન નિયંત્રણ

10 Secret Tricks For Women To Lose Weight After 40 - Bonus Detox Tips! - Sammy's Weight Loss

જો તમે દરરોજ ૩૦ મિનિટ ચાલશો અને થોડી ઝડપથી ચાલશો તો આ આદત તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. વધારે વજન એ આજે ​​ઘણા લોકોની સામાન્ય સમસ્યા છે અને તે એક જટિલ સમસ્યા છે. પરંતુ તમારી લાઇફસ્ટાઇલ અને આહારમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરીને અને સારી ટેવો ચાલુ રાખવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

હાડકા મજબૂત થાય

Tibia Fracture: Causes, Symptoms, Treatments and Recovery

દરરોજ સવારે ચાલવાથી તમારા હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. વાસ્તવમાં, જ્યારે તમે વહેલી સવારે ચાલવા અથવા કસરત કરવા જાઓ છો, ત્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ચાલવાને કારણે સ્નાયુઓની શક્તિ અને સ્ટેમિના વધે છે.

રોગપ્રતિકારક શક્તિ

Time to support your immune system – The French Pharmacy

જો તમને નબળાઈ અને ઓછી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા રહે છે, તો દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી તમને સારું લાગે છે, કારણ કે જ્યારે તમે ચાલો છો, ત્યારે તમારા શરીરની ઉર્જા શારીરિક પ્રવૃત્તિઓમાં ખર્ચાય છે, જેથી ભૂખ લાગે છે. આ સાથે, સવારે વહેલા ચાલવાથી, તાજી હવામાં શ્વાસ લેવાથી અને સવારના પ્રથમ કિરણો દ્વારા પ્રાપ્ત વિટામિન ડી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

6 Amazing Benefits Of Morning Walk

રાસ-ગરબા | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *