દિલ્હીનું સીએમ હાઉસ કરાયું સીલ

મુખ્યમંત્રી આતિશીનો સામાન PWDએ બહાર કઢાવ્યો.

Arvind Kejriwal House Renovation Cost Controversy; CBI will investigate  case | CBI करेगी केजरीवाल के बंगला रेनोवेशन केस की जांच: विजिलेंस ने 52.71  करोड़ खर्च करने की रिपोर्ट दी थी ...

દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસને નિવાસને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનને ખાલી કરવા અને હેન્ડઓવરને લઈને વિવાદ થયો છે. કાર્યવાહી કરતા PWDએ દિલ્હીમાં મુખ્યમંત્રીના આવાસને સીલ કરી દીધું છે. આવાસની બહાર ડબલ લોક લગાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી આવાસને સીલ કરવા પર સીએમઓ તરફથી નિવેદન બહાર આવ્યું છે. CMO દ્વારા માહિતી આપવામાં આવી છે કે દેશના ઈતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાલી કરવામાં આવ્યું છે.

સીએમઓ તરફથી કહેવામાં આવ્યું છે કે બીજેપીના કહેવા પર એલજીએ સીએમ આવાસમાંથી સીએમ આતિષીનો સામાન બળજબરીથી હટાવી દીધો છે. એલજી તરફથી ભાજપના મોટા નેતાને સીએમ આવાસ ફાળવવાની તૈયારીઓ ચાલી રહી છે. ૨૭ વર્ષથી દિલ્હીમાં વનવાસ ભોગવી રહેલી ભાજપ હવે સીએમ આવાસ કબજે કરવા માંગે છે.

Kejriwal House Photos: केजरीवाल के 'राजमहल' की तस्वीर आई सामने, देखिए अंदर  से कितना लग्जरी है करोड़ों का बंगला | 🗳️ LatestLY हिन्दी

આતિશી સીએમ આવાસમાં શિફ્ટ થઈ ગઈ હતી

Delhi CM Atishi to shift to new house today - Times of India

અગાઉ ૭ ઓક્ટોબરે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે સિવિલ લાઇન્સના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા બંગલા નંબર ૬ માં શિફ્ટ થયા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાને આવ્યા બાદ સોમવારે તેમણે સ્થાનિક કર્મચારીઓ સાથે બેઠક પણ કરી હતી. તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. હવે તેમનો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો છે.

સુનીતા કેજરીવાલે ઓફિસરને ઘરની ચાવીઓ આપી

Arvind Kejriwal's Keys Conundrum: PWD Awaits Handover - The Jaipur Dialogues

૪ ઓક્ટોબરે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે લુટિયન ઝોનમાં તેમના નવા સરનામે જવા માટે તેમનું જૂનું નિવાસસ્થાન છોડી દીધું હતું. કેજરીવાલ પરિવાર સાથે મંડી હાઉસ પાસે ૫, ફિરોઝશાહ રોડ સ્થિત પાર્ટીના સભ્યો અશોક મિત્તલના સત્તાવાર નિવાસસ્થાને છે.

Theatrics Continue: Kejriwal's photo-op of handing over bungalow keys falls  flat as PWD awaits handover

અગાઉ, કેજરીવાલ પરિવારને તેમના જૂના ઘરે સ્ટાફ દ્વારા સ્નેહપૂર્વક વિદાય આપવામાં આવી હતી, ભૂતપૂર્વ સીએમ તેમને જુસ્સાથી ભેટી પડ્યા હતા. તેમની પત્ની સુનીતા કેજરીવાલે એક અધિકારીને નિવાસની ચાવીઓ સોંપી.

રાસ-ગરબા | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *