અબ કી બાર ભાવ ૭૦૦ કે પાર!

દશેરામાં મીઠાશ આપતા ફાફડા જલેબીના ભાવ આમ જનતાને દઝાડી શકે છે. કારણકે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

Sunita Vaghela દ્વારા રેસીપી ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati) - કૂકપૅડ

વિજયાદશમીના પર્વને આડે ગણતરીના કલાકો બાકી છે, ગુજરાતીઓ ફાફડા જલેબી ખાઈ દશેરાની ઉજવણી કરે છે. ત્યારે તહેવારો માણવાના શોખીન અમદાવાદીઓ દશેરાની ઉજવણી માટે તડામાર તૈયારી કરતા જોવા મળી રહ્યા છે.

gandhinagar some places fafda and jalebi gets samples

વેપારીઓ ફાફડા જલેબી બનાવવાના લાગ્યા છે. પરંતુ આ વખતે દશેરામાં મીઠાશ આપતા ફાફડા જલેબીના ભાવ આમ જનતાને દઝાડી શકે છે. કારણકે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ફાફડા જલેબીમાં ૫૦ રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. ફાફડા ૭૦૦ રૂપિયા જ્યારે જલેબી ૮૦૦ રૂપિયે કિલો મળી રહી છે.

ફાફડાના સ્ટોલ પર લાગી લોકોની લાઈન,અહીં આજે આટલા કિલો ફાફડા વેચાશે – News18 ગુજરાતી

દશેરામાં મિઠાઇની ખરીદીમાં લાંબી લાઇનથી બચવા એક દિવસ પહેલા પણ લોકો ફાફડા જલેબીની ખરીદી કરી લેતા હોય છે. નવરાત્રી પર્વની ઉજવણીમાં ભાવ વધારા વચ્ચે પણ લોકો ફાફડા જલેબી ખાવા તૈયાર હોય છે. જોકે આ ખરીદી પર વરસાદની અસર પડવાની વેપારીઓને ભીતિ સતાવી રહી છે. જેથી આ વખતે વરસાદને ધ્યાને રાખી વેપારીઓ તૈયારી કરી રહ્યા છે.

Navratri Graphic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *