ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે. ચૂંટણી પંચ આજે બપોરે ૦૩:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે.
ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે. ચૂંટણી પંચ આજે બપોરે ૦૩:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે. મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા સીટો છે જ્યારે ઝારખંડમાં ૮૧ વિધાનસભા સીટો છે. આ સાથે જ ચૂંટણી આયોગ ઉત્તર પ્રદેશની ૧૦ વિધાનસભા સીટો ઉપર થનારી પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે.