દિવાળી પર પાણીના દીપક પ્રગટાવી ઘરને પ્રકાશિત કરો

કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ.
કાલી ચૌદશ પર ઘરના ક્લેશ-કષ્ટ, દુષ્ટ પ્રભાવ, શંકા-વહેમ, અશાંતિ – દુઃખ – બિમારી વગેરે નકારાત્મક ઉર્જાથી મુક્ત થાઓ એવી શુભેચ્છાઓ…

Kaali Chaudas 2021: જાણો આજના દિવસનું મહત્વ, તિથિ અને પૂજા કરવાનો શ્રેષ્ટ સમય – News18 ગુજરાતી

દિવાળી પરપાણીના દીવા ટ્રેન્ડમાં છે. બજારમાંથી મોંઘા દીપક ખરીદવાના બદલે તમે ઘરે ઓછી સામગ્રીમાં સરળતાથી આવા પાણી વાળા દીપક બનાવી શકો છો.

Water Diya for Diwali 2024: દિવાળીમાં ઘરે પાણીના દીપક બનાવો, દિવાળી ઘર સુશોભન ટીપ્સ, દિવાળી 2024 ટીપ્સ | Diwali 2024 how to make water diay at home for diwali home decoration ideas in gujarati

દિવાળી પર દીપક પ્રગટાવી માતા લક્ષ્મીની આગમનની તૈયારી કરવામાં આવે છે. ઘરના દરેક ખૂણાને સજાવવામાં આવે છે. લોકો વોટર લેમ્પ સહિત અનેક પ્રકારની ચીજોથી ઘર શણગારે છે. લોકો મોંઘા ભાવેના વોટર દીપક ખરીદી કરે છે, જ્યારે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે. તમે ઘરે જ કાચના ગ્લાસ અને બોટલમાંથી બનાવી શકો છો. પાણી વાળા દીપક ઓછ સામગ્રી સરળતાથી બનાવી શકાય છે. તો આવો જાણીએ દિવાળી ૨૦૨૪ માટે કેવી રીતે પાણીના દીપક બનાવવા.

દિવાળી પર પાણી વાળા દીપક કેવી રીતે બનાવવા

પાણી વાળા દીપક માટે સામગ્રી

  • કાચના ગ્લાસ કે બાઉલ
  • કોટનની લાંબી દિવેટ
  • તેલ
  • ફુલના પાંદડા
  • પરફ્યુમ
  • પ્લાસ્ટિક કાપી તેમા કાણા પાડી લો

પાણીનો દીવો કેવી રીતે બનાવવો

  • પાણીનો દીવા બનાવવા માટે એક ગ્લાલમાં પાણી ફરી તેમા ફૂલના પાંદડા નાંખો
  • હવે એક પ્લાસ્ટિકમાં ગોળ નાની કાણું પાડો તેમા કોટનની લાંબી દીવેટ પરોવી લો
  • હવે ગ્લાસના ગ્લાસમાં એક ચમચી તેલ નાંખો અને થોડું પરફ્યુમ કે અત્તર ઉમેરો.
  • હવે ગ્લાસમાં મુકેલી દિવેટ પ્રગટાવો
આ પાણીવાળા દીપકને તમે સેન્ટર ટેબલ પર અને પછી ઘરની આસપાસ અલગ અલગ જગ્યાએ મૂકી શકો છો. જો બીજું કંઈ નહીં, તો તમે તેને તમારા ઘરની સામે મૂકી શકો છો. આવા ટ્રેડિશનલ દિપક વડે દિવાળી પર તમારા ઘરને પ્રકાશિત કરી શકો છો.
Kali Chaudas 2024: તારીખ, સમય અને મહત્વ - SATYA DAY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *