ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ % નો વધારો કરિયો.

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 1 - image

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો છે. જેમાં ૧ જુલાઈ ૨૦૨૪ થી ૩ % નો વધારો કરી ૫૩ % મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે ૧ જુલાઈ ૨૦૨૪ થી મૂળ પગારના ૫૩ % મોંઘવારી ભથ્થું પેન્શનરોને અને કર્મચારીઓને મળશે.

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો  વધારો | Dearness allowance for Gujarat government employees increased by 3  percent - Gujarat Samachar

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો  વધારો | Dearness allowance for Gujarat government employees increased by 3  percent - Gujarat Samachar

 

રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને થશે લાભ

ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે તેમાં હવે રાજ્યના લગભગ ૪.૪૫ લાખ કર્મચારી સહિત ૪.૬૩ લાખ પેન્શનરોને લાભ મળશે. જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ ૨૦૨૪ થી નવેમ્બર ૨૦૨૪ સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી ૨૦૨૫) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં ૫૦ પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને ૫૦ પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: ત્રણ ટકા DA વધવાની શક્યતા - ખાસ  ખબર રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *