માઉન્ટ આબુમાં -૩ ડિગ્રી તાપમાન

માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા.

માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા 1 - image

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૩ ડિગ્રીએ પહોંચતા ઠેર-ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી. સ્થાનિક રહીશો અને સહેલાણીઓ ઠંડીના ચમકારા સાથે આનંદ માણતા ઠૂંઠવાઈ રહ્યા હતા. ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. જોકે, સહેલાણીઓ કાશ્મીર જેવા આહ્લાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. 

માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ 4.5 ડિગ્રી નોંધાયું | The temperature at Mount  Abu dropped to minus 4 5 degrees - Gujarat Samachar

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

On the 7th day in Mount Abu, the mercury remained in the minus, the  visibility was less than 50 meters due to fog. | राजस्थान में कड़ाके की  सर्दी: माउंट आबू में

ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે. ગુજરાત સહિત રાજ્યમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડીનો અહેસાસ અનુભવવા પધારતાં હોય છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગત રાતે અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી છે. સહેલાણીઓની ગાડીઓ પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે દિવસ ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે, માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટીને આનંદ માણી રહ્યા છે. 

Rajasthan Weather IMD Cold Wave Alert Update; Jodhpur Barmer | Mount Abu |  आज पूरे राजस्थान में शीतलहर चलेगी: जैसलमेर, अलवर सहित ​​​​​​​12 जिलों के  लिए कोल्ड वेव का येलो अलर्ट ...

હજુ ડિસેમ્બરનો અંત બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 

ગુજરાતમાં આ દિવસથી વધશે ઠંડીનું જોર!, તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ થવાની  સંભાવના - Ahmedabad Express

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *