ફળો કે શાકભાજીને ફ્રિજમાં રાખવા પડી શકે છે મોંઘા

કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રિજમાં સ્ટોર ન કરવી જોઈએ. તેમને સંગ્રહિત કરીને બાદમાં ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

Pin page

ફ્રિજનો ઉપયોગ સામાન્ય રીતે ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે. ઘણી વખત લોકો બજારમાંથી એક સાથે ફળો અને શાકભાજી ખરીદે છે અને તેને ફ્રિજમાં સાથે રાખે છે.

5 Foods That You Should Never Refrigerate In Winter

શું તમે જાણો છો કે ફ્રિજમાં ફળો અને શાકભાજીનો સંગ્રહ કરવો નુકસાનકારક હોઈ શકે છે? જી હા, કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રિજમાં ન રાખવી જોઈએ. તેમને ફ્રિજમાં રાખવાથી ફ્રેશ રહેવાને બદલે બગડી શકે છે. સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રિજમાં સ્ટોર ન કરવી જોઈએ. તેમને સંગ્રહિત કરીને બાદમાં ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કયા ફળો અને શાકભાજીને ફ્રિજમાં ન રાખવા જોઈએ?

Refrigerate Promptly and Properly

કેટલાક ફળો અને શાકભાજી છે જેને ભૂલીને ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઈએ. જો તમે તેને ફ્રિજમાં રાખો છો તો તેનાથી સામાનમાં ઝેરી ઝેરીલા પદાર્થ પેદા થઇ શકે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

What Is The Difference Between Refrigerated and Unrefrigerated Probiot –  Wellgard

આ શાકભાજી ફ્રિજમાં સ્ટોર ના કરવી

કાચા બટાકા : કાચા બટાકાને ફ્રિજમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ બદલાઈ શકે છે. તેને ફ્રિજમાં રાખવાથી હાનિકારક પદાર્થ ઉત્પન્ન થાય છે.

લસણ : લસણને ક્યારેય પણ રેફ્રિજરેટરમાં સ્ટોર ન કરવું જોઈએ. સાથે જ કેટલાક લોકો બજારમાંથી છાલ ઉતારેલું લસણ લાવીને ફ્રિજમાં સ્ટોર કરી દે છે. તે હાનિકારક પણ છે.

ડુંગળી : ડુંગળીને ફ્રિજમાં રાખવાથી તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં ફેરવાઇ જાય છે અને તેમાં ફંગસ લાગી જાય છે. અડધી સમારેલી ડુંગળીને પણ ફ્રિજમાં રાખવી જોઈએ નહીં.

રાંધેલા ભાતને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઈએ.

કેળાને ફ્રિજમાં ન રાખવા જોઈએ. તેની ત્વચા કાળી પડી જાય છે અને સ્વાદ બગડે છે.

સંતરા, લીંબુ, મોસંબી જેવા ખાળો ફળોને ફ્રિજમાં ન રાખવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *