પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુવૈતના બયાન પેલેસમાં સર્વોચ્ચ ઓર્ડર ઑફ મુબારક અલ કબીરથી સન્માનિત

PM Modi receives Kuwait's highest honour - The Economic Times

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે કુવૈતના બાયાન પેલેસ ખાતે ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમનું કુવૈતી સમકક્ષ શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે.         

PM Modi's lauds Indians contributions to Kuwait's progress – The Indian  Awaaz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *