અમદાવાદ: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ

અમદાવાદમાં તાજેતરમાં આગની ઘટના સર્જાઇ હતી. જેમાં શહેરના થલતેજ વિસ્તારમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની ૨૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

Massive fire breaks out on SG Highway early in the morning | એસજી હાઇવે પર  વહેલી સવારે ભીષણ આગ: થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં દુર્ઘટના; ત્રણ  માળની ઓફિસો ...

રાજ્યમાં છાશવારે આગની ઘટના સર્જાય છે ત્યારે ગતરાત્રિના અમદાવાદમાં આગની મોટી ઘટના બની હતી. જેમાં અમદાવાદના થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગની ૨૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે આગ બુઝાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *