સૈફ અલી પર હુમલો કરનારા શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગત રાત્રે ૦૨:૦૦ વાગ્યે જીવલેણ હુમલો થયો. તેના પર ૬ વખત છરી વડે હુમલો કરાયો. જો કે, હાલ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે અને ખતરાથી બહાર છે. બીજી તરફ, સૈફ પર હુમલો કરનારા આરોપી પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ટ્રેસ પાસિંગની કલમો પણ લગાવવામાં આવી છે.

PHOTO: સૈફ અલી પર હુમલો કરનારા શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર, ફરિયાદ દાખલ 1 - image

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પ્રભાદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શંકાસ્પદ છૂપાયેલો હોય શકે છે. શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર સામે આવી છે.

PHOTO: સૈફ અલી પર હુમલો કરનારા શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર, ફરિયાદ દાખલ 2 - image

સૈફ પર હુમલો કરનારા આરોપી પર BNSની કલમ ૧૦૯ હેઠળ હત્યાના પ્રયાસનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ટ્રેસ પાસિંગની કલમો પણ કેસમાં સામેલ કરાઈ છે.

Saif Ali Khan Attack video Live Update; Kareena Kapoor | Mumbai House | सैफ  अली खान पर घर में घुसकर हमला: रीढ़ की हड्डी में फंसा था चाकू का टुकड़ा,  हाथ-कंधे की

PTIના અનુસાર, સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલાએ અજાણ્યા ઘૂસણખોરો વિરૂદ્ધ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે.

Saif Ali Khan Stabbing Case: CM Devendra Fadnavis Says One or Two Incidents  Don't Define Mumbai's Safety | LatestLY

સૈફ અલી ખાન પર હુમલા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ અંગે પોલીસે માહિતી આપી છે. આ કઈ પ્રકારનો હુમલો છે તમામ માહિતી પોલીસે આપી છે. એવું કહેવું કે મુંબઈ અસુરક્ષિત છે તે ખોટું છે.

Watch: Kareena Kapoor Loses Her Cool On Staffers After Saif Ali Khan  Stabbing Incident, Viral Video Surfaces | Republic World

કોઈ અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં ઘુસ્યો હતો. પોલીસનો અંદાજ છે કે, અજાણ્યો શખસ ચોરી કરવાના ઇરાદે તેના ઘરમાં ઘુસ્યો હતો. શખસ ઘરકામ કરનારી મહિલાના રૂમથી સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો.

Saif Ali Khan attacked news LIVE: Police release first visuals of suspect,  explain exactly what happened | Hindustan Times

ઘરમાં ઘુસ્યા બાદ તે શખસે સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલા અને એક્ટર સાથે મારામારી કરી. જેમાં એક્ટર ઘાયલ થઈ ગયો. ઘટનાની તપાસ ચાલી રહી છે. સૈફ અલી ખાનને તેના દીકરા ઇબ્રાહિમ અલી ખાન હોસ્પિટલ લઈને આવ્યા હતા. ઇબ્રાહિમ અલી ખાન સૈફના ઘરથી થોડા દૂર જ રહે છે. તેમની દીકરી સારા અલી ખાન પણ મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી.

सैफ अली खानवर घरात घुसून चाकू हल्ला, नक्की काय घडले? - saif ali khan  attacked with knife inside house during robbery bid actor hospitalised at  lilavati - Asianet News Marathi

સૈફ અલી ખાન હાલ ખતરાથી બહાર છે. તેમની સર્જરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ સૈફ અલી ખાનના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *