લીલી હળદરમાંથી આ બે રેસીપી બનાવો

લીલી હળદરમાંથી તમે ઘણી રેસીપી બનાવી શકો છો. અમે અહીં બે રેસીપી જણાવી રહ્યા છે જે તમને ઘણી કામમાં આવી શકે છે. જેની મદદથી ઇમ્યુનિટી વધશે અને કાળા ડાઘ દૂર કરશે.

Turmeric GIFs - Find & Share on GIPHY

લીલી હળદરમાંથી તમે ઘણી રેસીપી બનાવી શકો છો. અમે અહીં બે રેસીપી જણાવી રહ્યા છે જે તમને ઘણી કામમાં આવી શકે છે. જેની મદદથી ઇમ્યુનિટી વધશે અને કાળા ડાઘ દૂર કરશે. ચાલો જાણીએ આ રેસીપી વિશે.

AI generated Fresh turmeric with leaves png isolated on transparent  background 36112226 PNG

લીલી હળદરના ગુચ્છામાંથી પાંદડા કાપીને માત્ર હળદર જ કાઢો. હવે તેને પાણીથી ધોઈને બહાર કાઢી લો. તેના નાના ટુકડા કરી લો. તેની છાલ ઉતારી લો પછી છાલ અને હળદર અલગ કરી લો.

Isolated turmeric piece photo with no background 50779501 PNG

માત્ર હળદર લો અને તેને નાના-નાના કટકા કરી લો. હવે એક વાસણ લો અને તેમાં હળદર અને છીણેલું ગાજર ઉમેરો. તેમાં દોઢ ગ્લાસ નારિયેળ તેલ ઉમેરો. થોડું ઘી ઉમેરીને ગેસ પર ગરમ ​​કરો. ધીમી આંચ પર ગરમ કરો.

જ્યારે તે સારી રીતે ઉકળી જાય અને રંગ બદલી જાય ત્યારે ગેસ બંધ કરો. ઠંડુ થયા પછી ફિલ્ટર કરો. કાચની બરણીમાં સ્ટોર કરો અને 1 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ આંખના ડાર્ક સર્કલ, હાથ અને પગ પરના ડાર્ક સ્પોટથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે.

Isolated turmeric piece photo with no background 50779501 PNG

આ રેસીપી ઇમ્યુનિટી વધારશે

આ સિવાય અન્ય એક રેસીપી પણ બનાવી શકો છો. ઢોસાની કડાઇને ગેસ પર ધીમી આંચ પર રાખો. અગાઉ કહ્યું તેમ હળદરની છાલ કાઢીને તેને છીણી લો. તેને ઢોસાની કડાઇ પર મૂકો અને થોડી શેકી લો. ઠંડી થયા પછી તેને બહાર કાઢીને કાચની બોટલમાં રાખો.

Premium Photo | Tumeric root with turmeric powder isolated on white  background. Top view. Flat lay.

ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ સારું છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં આ હળદરની ૧ ચપટી નાખીને શકો છો. ખાસ કરીને બાળકો તેને પી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *