આઈપીએલ ૨૦૨૫ કાર્યક્રમ જાહેર

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.

IPL Retention 2025 : ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો આઈપીએલ રીટેન્શન લાઈવ, જાણો - Gujarati News | When and where you can watch IPL 2025 Retention live for free - When

આઈપીએલ ૨૦૨૫નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આઈપીએલ કાર્યક્રમ પ્રમાણે ઓપનિંગ મેચ ૨૨ માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતામાં રમાશે. આ વખતે ૬૫ દિવસમાં ૭૪ મેચ રમાશે.

IPL Schedule 2025: આઈપીએલ 2025નો આખો કાર્યક્રમ થયો જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ | Indian Premier League 2025 Full Schedule Announcement - Gujarat Samachar

IPL Schedule 2025: આઈપીએલ 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ 3 - image

૧૮ મે સુધી ૭૦ લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં ૧૨ ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે ૧ દિવસમાં ૨ મેચ ૧૨ વખત રમાશે. ફાઈનલ ૨૫ મેના રોજ કોલકાતામાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *