ગુજરાતમાં ફરી વરસાદ!

ગુજરાતમાંથી જે ઠંડી જતી રહી હતી તે પાછી આવી ગઈ છે. રાત્રે રાજ્યનું તાપમાન ફેરફાર જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

Weather Gif

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. એવું લાગતું હતું કે રાજ્યમાંથી ઠંડી દૂર થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યા બાદ ઠંડી ફરી એકવાર ફરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

Crazy Weather!

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. માર્ચની શરૂઆતમાં હવામાન ફરી બદલાવાની ધારણા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં બેવડું હવામાન રહેશે. આ સાથે રાજ્યમાં હવામાન હવે ધીમે ધીમે ગરમ થવા લાગશે.

Animated Sunny Day Sun Shining White Clouds Blue Sky GIF | GIFDB.com

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૪ ફેબ્રુઆરીથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની શક્યતા યથાવત રહેશે. તે જ સમયે, ૨૫ ફેબ્રુઆરીથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *