શેરબજારમાં ઉછાળો આવ્યો

નવા મહિના માર્ચ મહિનાની શરૂઆતના જ પહેલા કારોબારી દિવસે ઘણા સમયથી જતી રહેલી રોનક શેર બજારમાં પાછી આવી છે. આજે સેન્સેક્સ ૨૨૯ પોઈન્ટના વધારા સાથે ૭૩૪૨૭ પર ખુલ્યો તો નિફ્ટી પણ આજના કારોબારની શરૂઆત ૬૯ પોઈન્ટના વધારા સાથે ૨૨૧૯૪ ના સ્તરે કરવામાં સફળ રહ્યો.

Sensex-Nifty New High Stock market at new high, Sensex crossed 66,000 for the first time – Nifty reached above 19560 | Sensex-Nifty New High: શેરબજાર નવી ઊંચાઈએ, સેન્સેક્સ પ્રથમ વખત 66,000ને પાર -

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *