ચેમ્પિયન ટ્રોફી જીતવા ભારત ન્યુઝિલેન્ડ વચ્ચે આજે દુબઇમાં ફાઇનલ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા ૧૨ વર્ષ બાદ ભારતને ચેમ્પિયન ટ્રોફી જીતાડશે કે નહીં તેના પર સૌની નજર છે.
ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫ જીતવા માટે આજે દુબઇમાં ભારત અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે બંને દેશોની ટીમ તનતોડ મહેનત કરશે. ભારતીય સમય અનુસાર ૦૨:૩૦ વાગે આજે સંયુક્ત અરબ અમિરાતમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયા વિ ન્યુઝિલેન્ડ ફાઇનલ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા ૧૨ વર્ષ બાદ ભારતને ચેમ્પિયન ટ્રોફી જીતાડશે કે નહીં તેના પર સૌની નજર છે.
ભારત (સંભવિત) ટીમ : રોહિત (કેપ્ટન), ગીલ કોહલી, ઐયર, રાહુલ(વિ.કી.), હાર્દિક, અક્ષર, જાડેજા, કુલદીપ, શમી, ચક્રવર્તી
ન્યુઝીલેન્ડ (સંભવિત) ટીમ : યંગ, રવિન્દ્ર, વિલિયમ્સન, મિચેલ, લાથમ (વિ.કી.), ફિલિપ્સ, બ્રેસવેલ, સાન્ટનર (કેપ્ટન), જેમીસન, હેનરી/ડફી, ઓ’રોઉર્કે.