રવિવારે દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીલગની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. આ સાથે જ ભારતીય ટીમે બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે.