કચ્છના વાતાવરણમાં અચાનક પલટો

પશ્ચિમ કચ્છના નખત્રાણાના ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એટલું જ નહીં ભૂજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.. સવારથી કચ્છમાં તડકો હતો, પરંતું બપોર બાદ ઓચિંતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

હવામાન વિભાગની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતિત |  Unseasonal rain forecast in Gujarat in next 24 hours - Gujarat Samachar

આજે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. તો પશ્ચિમ કચ્છના નખત્રાણાના ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એટલું જ નહીં ભૂજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.. સવારથી કચ્છમાં તડકો હતો, પરંતું બપોર બાદ ઓચિંતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

ભુજ અને નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા, વાતાવરણમાં ઠંડક પ્રસરી  - News Capital

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ૨૦ એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. ૨૬ મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *