સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ચૈત્રી પૂનમ એટલે કે, હનુમાન જયંતિ નિમિત્ત ભક્તો સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે, સંતોએ અઢીસો કિલોની કેક કાપી હનુમાન જયંતિની ઉજવણી કરી…

Grand celebration of Hanuman Jayanti in Salangpur | હનુમાન જન્મોત્સવની ભવ્ય  ઉજવણી: સાળંગપુરમાં CMએ કષ્ટભંજન દાદાની આરતી ઉતારી, ડભોડામાં ડ્રોનથી  બજરંગબલીના દર્શન ...

સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન ...

બોટાદમાં યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૈત્રી પૂનમ એટલે કે, હનુમાન જયંતિ નિમિત્ત ભક્તો કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિરે દાદાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ પાવાગઢમાં માઈભક્તોનું ભક્તોનું ઘોડાપૂર

સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને  આપ્યા દર્શન | Hanuman Janmotsav Grand celebrated in Salangpur - Gujarat  Samachar

સાળંગપુરમાં મોટી સંખ્યા ભક્તો કિંગ્સ ઓફ સાળંગપુરના દર્શન કરવા ઉમટ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરમાં સંતોએ અઢીસો કિલોની કેક કાપી હતી.

Lord Hanuman GIF - Lord Hanuman - Discover & Share GIFs

ઉજવણીમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં દાદાના ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિર આવી પહોંચ્યા હતા.. ઉજવણીના ભાગરૂપે મંદિરમાં મારુતિ યજ્ઞનનું આયોજન કરાયું હતું. તેમાં પણ એક હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

Preparations underway for grand celebration of Hanuman Jayanti in ...

પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચૈત્રી પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. વહેલી સવારથી જ પગથિયા પર સુધી ભક્તોની લાઈન જોવા મળી છે. માતાજીના જયકાર સાથે મંદિર પરિસર પણ ગૂંજી ઉઠ્યું છે.

A huge crowd was seen on the 8th North Pavagadh peak, there is no ...

ચૈત્રી પૂનમના દિવસે ચોટીલામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી માતાજીના દર્શ કરવા લાગી લાંબી લાઇનો લાગી છે. ચામુંડા માતાજીના જયઘોષ સાથે પગથિયા ચડતા શ્રદ્ધાળુ જોવા મળ્યા છે. ત્યારે ચામુંડા માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે

આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીના બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલા શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના મેમનગર વિસ્તારમાં સુભાષચોક પાસે હનુમાન મંદિરે પણ હનુમાન જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

Hanuman Jayanti Puja Vidhi; Mantra, Shubh Yoga | Bajrang Bali ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *