પીએનબી કૌભાંડના આરોપી બિઝનેસમેન મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસના આરોપી ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની પોલીસે બેલ્જિયમમાં ધરપકડ કરી છે.

Mehul Choksi, wanted in PNB scam case, residing in Belgium, confirms  European nation: 'Aware of his presence'

પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસના આરોપી ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની પોલીસે બેલ્જિયમમાં ધરપકડ કરી છે. સુત્રોના અહેવાલ મુજબ ૬૫ વર્ષીય ચોકસીની શનિવારે (૧૪ એપ્રિલ, ૨૦૨૫) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજી પણ જેલમાં છે.

Mehul Choksi, fugitive businessman, goes missing in Antigua; probe on

મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. ૧૩,૫૦૦ કરોડની લોનની છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.

Ambedkar Jayanti Ambedkar GIF - Ambedkar Jayanti Ambedkar Jayanti -  Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *