અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત

US Vice President JD Vance India Visit; PM Modi S Jaishankar | Delhi Jaipur  Agra Live | US ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે અક્ષરધામની મુલાકાત લીધી: બાળકો  ભારતીય પોશાકમાં જોવા મળ્યાં ...

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસના પ્રવાસ દરમિયાન ભારત આવ્યા છે. આજે તેઓ સવારે દિલ્હીના પાલન એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતમાં તેમને ગોર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું છે. ભારત આવેલા વેન્સ પહેલા જ દિવસે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરવા માટે વડાપ્રધાન નિવાલસ્થાને પહોંચ્યા હતા. વેન્સની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગથી નવી તકો ઉભી કરવા તેમજ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.

JD Vance India Visit Live: भारत आने से ठीक पहले पोप फ्रांसिस से मिले थे  जेडी वेंस, निधन पर जताया दुख - News18 हिंदी

૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેડી વેન્સ વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદી વેન્સના પત્ની અને તેમના બાળકોને પણ મળ્યા હતા. અહીં વેન્સ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. વેન્સ પરિવાર માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે.

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત 2 - image

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત 1 - image

વડાપ્રધાનના નિવાસસ્થાને વેન્સની મુલાકાતને ધ્યાને રાખી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી છે. બંને વચ્ચે ભારત-અમેરિકા વેપાર, ટ્રેરિફ મુદ્દો, સંરક્ષણ સહયોગ, ક્વાડ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. વેન્સની આ મુલાકાત ભારત માટે ખૂબ જ ખાસ છે. તેઓ તેમના પરિવાર સાથે ભારત આવ્યા છે. તેઓ પત્ની ઉષા, બાળકો ઈવાન, વિવેક અને મીરાબેલ પણ આવ્યા છે.

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત 3 - image

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘યુએસ ઉપરાષ્ટ્રપતિ સોમવારે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ જયપુર જશે, જ્યાં તેઓ અને તેમની પત્ની ઉષા વેન્સ અનેક ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, આમેર કિલ્લોનો પણ સમાવેશ થાય છે. ૨૩ એપ્રિલની સવારે, વેન્સ તેના પરિવાર સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. તે જ સાંજે, વેન્સ આગ્રાથી જયપુર પાછા ઉડાન ભરશે અને બીજા દિવસે ૨૪ એપ્રિલની સવારે અમેરિકા જવા રવાના થશે.’

A great credit to India....our kids loved it": US VP Vance praises  Akshardham Temple for its kindness, hospitality - The Economic Times

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ ૬૦ દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા અને પછી તેને સ્થગિત કરવામાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જે ડી વેન્સ ભારતની પહેલી મુલાકાત આવ્યા છે. જેમાં ભારત અને અમેરિકા ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર સતત ચર્ચા કરી રહ્યા છે.

US Vice-President Vance to receive a traditional welcome in Rajasthan: Will  stay with family at Rambagh Palace; preparations underway - Jaipur News |  Bhaskar English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *