પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર ‘નાપાક’ હરકત

પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કરાયાનો મામલો સામે આવ્યો છે. જેની સામે ભારતીય સૈન્યએ પણ જડબાતોડ જવાબ આપ્યો હોવાની જાણકારી મળી રહી છે. 

Indian Army in an encounter in J&K. (Representative Image)

આ ફાયરિંગ એલઓસી પર પાકિસ્તાની સૈન્ય તરફથી અનેક ભારતીય ચોકીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું. જોકે આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. 

Pahalgam Terror Attack Joint Operation Started Against Terrorists In Poonch  - Amar Ujala Hindi News Live - Pahalgam Terror Attack:पहलगाम के हमलावरों पर  एक्शन तेज, पुंछ में आतंकियों के खिलाफ ज्वाइंट ...

પાકિસ્તાની સૈન્યને નાના હથિયારો વડે સરહદે હુમલા કર્યા હતા. હાલમાં આ મામલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *