અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે ૨ રૂપિયાનો કર્યો વધારો

Food Ice cream Amul : Gif Service

ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો છે, ત્યારે પ્રતિ લીટરે ૨ રૂપિયા અને ૫૦૦ મિલીલીટરમાં ૧ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો આવતીકાલે ગુરુવાર(૧ મે, ૨૦૨૫) થી લાગુ થશે.

Ravi Patel - Senior Executive Quality Assurance - Amul (GCMMF) | LinkedIn

મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો, આવતીકાલથી અમલ 2 - image

મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો, આવતીકાલથી અમલ 1 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *