પાકિસ્તાનનો મોટો નિર્ણય

પાકિસ્તાનએ કરાંચી અને લાહોરનું એરસ્પેસ ૩૧ મે સુધી આંશિક રીતે બંધ.

Karachi port kept burning for 7 days: When 3 Indian boats destroyed  Pakistan's largest port; Indira said to Admiral Nanda, "If there is war,  there is war" | Bhaskar English

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે એક પછી એક નિર્ણય લેતાં પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. પાકિસ્તાને આજે એક મોટો નિર્ણય લઈ ફરી પોતાનો ડર સાબિત કરી દીધો છે. ડરના માર્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફની સરકારે તેના ખાસ કહેવાતા શહેરો કરાંચી અને લાહોરનું એરસ્પેસ (લાહોર અને કરાચી હવાઈ ક્ષેત્ર) એક મહિના માટે બંધ કરી દીધું છે. આ બંને શહેરો પરથી કોઈ ફાઇટર જેટ પસાર થયા તો તેને તોડી પાડવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

Karachi, Lahore Airspace Restrictions Imposed for Security

પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ‘ભારતીય સેના ફાઇટર જેટ દ્વારા શહેરો પર હુમલો કરશે, જેના કારણે પાકિસ્તાની સેનાએ શહેરો બચાવવા માટે તમામ પ્રયાસો શરુ કરી દીધા છે. જો ભારત લાહોર અથવા કરાંચીમાં હુમલો કરશે, તો બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઊભી થશે. એટલું જ નહીં આ બંને શહેરોમાં ભારે ખુવારી સર્જાશે. આમ થવાથી ત્યાં લાખો લોકોના મોત થશે અને લાખોએ ઘર છોડવા મજબૂત થવું પડશે.

IAF Vs PAF: পাকিস্তানের 'মেড ইন চায়না' ডিফেন্স সিস্টেম কি ভারতের শক্তিশালী  যুদ্ধবিমানকে থামাতে পারবে?

લાહોર ભારત-પાકિસ્તાન સરહદથી ખૂબ નજીક આવેલું છે. તે અમૃતસરથી માત્ર ૩૦ કિલોમીટર દૂર છે, તેથી પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ભારત સૌથી પહેલા અહીં હુમલો કરી શકે છે. લાહોર પાકિસ્તાનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે અને તે પંજાબ પ્રાંતની રાજધાની પણ છે. દેશની જીડીપીમાં લાહોરનું સૌથી વધુ યોગદાન છે, તેથી શાહબાજ સરકાર માટે લાહોર ખૂબ જ મહત્ત્વનું છે. જો અહીં હુમલો થશે તો પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે. અહીં પાકિસ્તાની સેનાની સૌથી મોટી છાવણી અને કેમ્પ પણ છે.

BBC News | South Asia | Test run for Pakistan-India bus

પાકિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર કરાંચી દેશની અર્થવ્યવસ્થાનું એન્જિન કહેવાય છે. દેશની જીડીપીમાં કરાંચીનું યોગદાન લગભગ ૨૦ % છે. એટલું જ નહીં કરાંચી દેશના સૌથી બે મોટા બંદરો ‘પોર્ટ કરાંચી’ અને ‘પોર્ટ ક્યુસીમ’ આવેલા છે. દેશના મોટાભાગના સામાનની આયાત-નિકાલ આ બંને પોર્ટ પરથી થાય છે. જો આ પોર્ટ પર હુમલો થશે તો પાકિસ્તાનની આર્થિક કમર તૂટી જશે. આ ઉપરાંત કરાંચીમાં સ્ટોક માર્કેટ, બૅંકના હેડક્વાર્ટર, ઇન્ડસ્ટ્રી ઘણું બધું આવેલું છે.

INS Vikrant embarks on full fleet drills in Arabian sea: How it could block  Pakistan's maritime routes | Bhaskar English

gujarat day, maharashtra day Template | PosterMyWall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *