બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું અવસાન થયું છે.
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું અવસાન થયું છે. ત્રણેય પુત્રો અનિલ, બોની અને સંજય કપૂર પોતાની માતાને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા. ત્રણેયે પોતાની માતા ગુમાવી દીધી છે.
અનિલ કપૂર, બોની કપૂર અને સંજય કપૂર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની માતા નિર્મલ કપૂરનું અવસાન થયું છે. ત્રણેય પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. આ અચાનક સમાચાર આ ત્રણેય તેમજ તેમના ચાહકો માટે આઘાત સમાન છે. ત્રણેયે પોતાની માતા ગુમાવી દીધી છે.
નિર્મલ કપૂર ૯૦ વર્ષના હતા. ૦૨ મેના સાંજે તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા. આ અંગે પરિવાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. આ સમાચારને કારણે બોલિવૂડમાં શોકનું મોજું છે. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા. અને આજે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.