ગુજરાતના વાતાવરણમાં પલટો

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે.

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat  weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius -  Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *