ધોરણ ૧૨ નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, ૬ મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે ૧૦:૩૦ કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ % અને સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭ % પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં ૦૨.૯૧ % વારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.

Gujarat Board Exam: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો GSEBએ કરી  જાહેર, જુઓ ટાઇમ-ટેબલ - ખાસ ખબર રાજકોટ

પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવશે. 

Gujarat HSC Science Result 2024 LIVE: GSEB 12th Science Results Date &  Time; Direct Link - News18

વિજ્ઞાન પ્રવાહમાં ૯૨.૯૧ ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે, જ્યારે ૫૯.૧૫ ટકાવારી સાથે દાહોદ જિલ્લો સૌથી છેલ્લે

GUJCET 2019 result to be declared at 8 am next week - Oneindia News

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 2 - image

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ ૯૬.૬૦ % પરિણામ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૪ સ્કૂલોનું ૧૦ % થી ઓછું પરિણામ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૪ સ્કૂલનું ૧૦૦ % પરિણામ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું ૫૪.૪૮ % પરિણામ

સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ ૯૭.૨૦ %

સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ   ૮૭.૭૭ %

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 3 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 4 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 5 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 6 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 8 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 9 - image

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ 10 - image

તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.

GUJCET Result 2023 released at gseb.org, know how to check - Hindustan Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *