વિશ્વ અસ્થમા દિવસ કેમ મનાવવામાં આવે છે

દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે તે ૬ મે ના રોજ છે. આ દિવસનો હેતુ અસ્થમા અંગે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણોને ઓળખવાનો અને તેને અટકાવવાનો છે.

World Asthma Day PNG Transparent Images Free Download | Vector Files |  Pngtree

વિશ્વ અસ્થમા દિવસ સમગ્ર વિશ્વમાં ૬ મે ના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે તે ૬ મે ના રોજ છે. આ દિવસનો હેતુ અસ્થમા અંગે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણોને ઓળખવાનો અને તેને અટકાવવાનો છે.

Inhaler GIF - Asthma Sesak Napas Inhaler - Discover & Share GIFs

૬ મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવશે. તે દર વર્ષે મેના પહેલા મંગળવારે ઉજવવામાં આવે છે. તેનો હેતુ અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

World Asthma Day | Ministry of Health and Prevention - UAE

વર્લ્ડ અસ્થમા ડેની શરૂઆત ૧૯૯૮ માં ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (જીઆઇએએનએ) દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ લોકોને અસ્થમાની ગંભીરતા, લક્ષણો અને તેના પ્રત્યે લોકોને જાગૃત કરવાનો હતો. ત્યાર બાદ દર વર્ષે જીઆઇએના દ્વારા વિશ્વભરની આરોગ્ય સંસ્થાઓના સહયોગથી આ ખાસ દિવસનું આયોજન કરવામાં આવે છે.

Premium Vector | World asthma day Vector illustration of world asthma day  awareness poster with healthy lungs and inhaler

વિશ્વ અસ્થમા દિવસની દર વર્ષે એક અલગ થીમ હોય છે. વિશ્વ અસ્થમા દિવસ ૨૦૨૫ ની થીમ ‘શ્વાસમાં લેવાતી સારવાર સુલભ બનાવો બધા માટે’(શ્વાસ દ્વારા સારવારને બધા માટે સુલભ બનાવવો)છે. આ થીમનો અર્થ એ છે કે અસ્થમાથી પીડાતા લોકોને આવશ્યક દવાઓ પૂરી પાડવી અને રોગને નિયંત્રિત કરવો.

World asthma day vector illustration 5481649 Vector Art at Vecteezy

અસ્થમા એક એવી બીમારી છે જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવામાં ફેફસાની નળીઓમાં સોજો આવી જાય છે, જેનાથી શ્વાસની તકલીફ, ખાંસી આવવી, છાતીમાં જકડાઈ જવું અને ઘરઘરાટી જેવી સમસ્યાઓ થાય છે. તે ધૂળ, ધુમાડો અને ઠંડી હવાના કારણે વધી શકે છે. યોગ્ય સારવાર અને સાવચેતીથી અસ્થમાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *