અટારી સહિત ત્રણેય બોર્ડર પર આજથી ફરી શરૂ થશે રિટ્રીટ સેરેમની

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટારી (અમૃતસર), હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સડકી (ફાઝિલ્કા) સરહદ ચોકીઓ પર દરરોજ સાંજે યોજાતો આ સમારોહ હવે મંગળવારથી એટલે કે આજથી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે.

India-Pakistan Border Retreat Ceremony Restarts Amid Lingering Tensions -  Punjab News | Bhaskar English

બોર્ડર સિક્યુરિટી ફોર્સે આજથી પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સામાન્ય લોકો માટે રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન સિંદૂર પછી સુરક્ષા કારણોસર આ કામગીરી બંધ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટારી (અમૃતસર), હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સડકી (ફાઝિલ્કા) સરહદ ચોકીઓ પર દરરોજ સાંજે યોજાતો આ સમારોહ હવે મંગળવારથી એટલે કે આજથી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે.

Covid-19 scare: Public entry at Attari-Wagah border retreat ceremony  suspended

જોકે, આ વખતે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે પરંપરાગત હાથ મિલાવવાની અને સરહદી દરવાજા ખોલવાની પ્રવૃતિ નહીં થાય..મતલબ કે ન તો હાથ મિલાવાશે કે ન તો સરહદી દરવાજા ખોલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *