ગુજરાત: આજનું હવામાન

અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઠેર-ઠેર પાણી ભરાયા 1 - image

આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

ગુજરાત વરસાદ, આજનું હવામાન : અમદાવાદમાં વહેલી સવારે વરસાદ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 50 km ગતિએ પવન ફૂંકાશે

ગુજરાતમાં ઉનાળો એકદમ અંત તરફ આવી ગયો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું પણ બેસી ગયું છે. મુંબઈમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સાથે સાથે રાજ્યમાં પણ વરસાદ પડવાનું શરું થયું છે. આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદ સહિત રાજ્યના ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

Stormy rain with wind in Ahmedabad in the evening | અમદાવાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો: એસજી હાઈવે, મણીનગર, વસ્ત્રાલમાં ધોધમાર પડ્યો, દિવસભરના ભારે ઉકળાટ બાદ રાતે ...

અમદાવાદમાં વહેલી સવારે વરસાદ

અમદાવાદ વરસાદ, ભારે વરસાદથી ગરમીમાંથી રાહત : Ahmedabad heavy rain

અમદાવાદમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગમાં સારો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર્વ અને પશ્વિમ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્વિમ વિસ્તારોની વાત કરીએ તો એસજી હાઈવે, વસ્ત્રાપુર, ગોતા, સોલા, ઘાટલોડિયા, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

VIDEO: ગુજરાતનાં વાતાવરણમાં પલટો: અમદાવાદમાં આંધી-છૂટોછવાયો વરસાદ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે માવઠું | Unseasonal rains begin in Botad amid weather ...

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Red alert in Gujarat as heavy rain pounds state, schools shut, trains affected - India Today

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ૨૯ મે ૨૦૨૫, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius - Gujarat Samachar

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આજે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવી છે.

Dusty winds, unseasonal rainfall, hailstorm take over heat-torn Gujarat | Dusty winds unseasonal rainfall hailstorm take over heat torn Gujarat - Gujarat Samachar

ગુજરાતમાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું

ગુજરાતને ગરમીથી મળશે બ્રેક ! હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે આપી 'ઠંડક'ની આગાહી

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં ૩૩ ડિગ્રીથી લઈને ૪૧.૨ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે વેરાવળમાં ૩૩ ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ૩૯ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Animated weather icons - Alex Fedotov

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *