આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો

Fall in commercial cylinder prices will make gold expensive, higher  interest on small savings schemes | આજથી 13 મોટા ફેરફારો: કોમર્શિયલ  સિલિન્ડરના ભાવમાં ઘટાડો તો સોનું મોંઘું થશે, નાની ...

એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ, ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો આજથી (૧ જૂન)થી અમલમાં આવશે. આ પછી અમદાવાદમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ હવે ૧૭૪૧.૫૦ રૂપિયા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *