શું દૂધથી વજન ઘટી શકે છે?

દૂધ પીવાથી સ્વાસ્થ્યને એક સાથે ઘણા ફાયદા થાય છે. આ જ કારણ છે કે નાનપણથી જ દરરોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવું હિતાવહ છે. દૂધ મજબૂત હાડકાં માટે જરૂરી કેલ્શિયમ પ્રદાન કરે છે. આ સિવાય તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

Should you really avoid milk if you want lose weight? | Express.co.uk

દૂધ પીવાથી સ્વાસ્થ્યને એક સાથે ઘણા ફાયદા થાય છે. આ જ કારણ છે કે નાનપણથી જ દરરોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવું હિતાવહ છે. દૂધ મજબૂત હાડકાં માટે જરૂરી કેલ્શિયમ પ્રદાન કરે છે. આ સિવાય તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

Milk for Weight Loss: How Milk Can Help You Lose Weight Quickly | Does Milk  Help in Weight Loss

આ સિવાય દૂધમાં શરીર માટે જરૂરી ઘણા મિનરલ્સ અને વિટામિન સારી માત્રામાં મળી આવે છે. હૈદરાબાદના ડો.મોહન ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરના ડાયાબિટોલોજિસ્ટ ડો.ચંદ્રકાંતાએ જણાવ્યું હતું કે દૂધનું સેવન કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે. આ સાથે દૂધના સેવનના ફાયદા પણ જણાવ્યા હતા.

milk - Free animated GIF - PicMix

દૂધમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક અને મેગ્નેશિયમ ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે. આ સિવાય દૂધમાં વિટામિન એ, ડી અને વિટામિન બી12 પણ હોય છે. દૂધનું નિયમિત સેવન હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

ગરમ દૂધ પીવાના ફાયદા | The benefits of drinking hot milk - Gujarat Samachar

દૂધમાં વ્હે અને કેસિઇન પ્રોટીન

વ્હે પ્રોટીન ઝડપથી પચે છે. તે ઝડપથી શોષાઈ જાય છે. લગભગ ૩૦ થી ૬૦ મિનિટની અંદર, જે વર્કઆઉટ પછી રિકવરી માટે યોગ્ય બનાવે છે. વર્કઆઉટ પછી વ્હે પ્રોટીન સ્નાયુઓની રિકવરી અને પ્રોટીન સંશ્લેષણને વેગ આપવા માટે મદદ કરે છે. તે એક પ્રકારના એમિનો એસિડથી સમૃદ્ધ છે, જે આ પ્રક્રિયાને વેગ આપે છે, જેને બ્રાન્ચ્ડ-ચેઇન એમિનો એસિડ(બીસીએએ) અથવા લ્યુસિન કહેવામાં આવે છે.

Know when drinking milk benefits the body | Benefits of Drinking milk: જાણો  ક્યાં સમયે દૂધ પીવાથી શરીરને થાય છે ફાયદા ?

કેસિઇન પ્રોટીન

કેસિઇન પ્રોટીનને ધીરે ધીરે પચાવે છે અને છ થી આઠ કલાકમાં એમિનો એસિડ રિલીઝ કરે છે. સ્નાયુઓને સુધારવા અને આખી રાત પ્રોટીનના સ્તરને સ્થિર રાખવા માટે ઊંઘવાના સમય પહેલાં તેને લેવું શ્રેષ્ઠ છે.

5-second GIF shows weight loss transformation | KSL.com

શું ડેરી પ્રોટીન ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે?

Milk For Weight Loss during dieting know what should drink or not | Weight  Loss: कहीं आपके मोटापे की वजह दूध तो नहीं, जानिए वजन कम करने के दौरान दूध  पीना चाहिए

ડો.ચંદ્રકાંતાએ કહ્યું કે એ વાત સાચી છે ડેરી પ્રોટીન, ખાસ કરીને કેસિઇન, તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ કરી શકે છે, જે વજન કંટ્રોલ કરવામાં અસરકારક છે. દૂધમાં રહેલું કેલ્શિયમ ચરબી-સંગ્રહિત હોર્મોન્સને દબાવી દે છે. તે સ્નાયુઓની સુરક્ષા પણ કરે છે. આ સાથે, તે ઝિંક, કેલ્શિયમ અને વિટામિન ડી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પ્રદાન કરે છે, જે હોર્મોનલ સ્વાસ્થ્ય અને હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે.

રોજ રાતે પીઓ 1 ગ્લાસ ગરમ દૂધ, ફાયદા જાણીને શરૂ કરશો સેવન | Sandesh

દૂધ, દહીં અને ચીઝ જેવા સંપૂર્ણ ડેરી ફુડ્સમાં પ્રોબાયોટિક્સ, તંદુરસ્ત ચરબી અને આવશ્યક પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને પાચનક્રિયા સારી રહે છે. દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી નો સારો સ્ત્રોત છે. જે પાચનમાં સુધારો કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પનીર પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે સ્નાયુઓનું નિર્માણ અને હાડકાના વિકાસમાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *