ગુજરાતમાં ૨૪ કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય

Ambalal Patel latest forecast for heavy rains in Gujarat know | Gujarat  Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું  કહ્યું ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર હવે ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. અંબાલાલે કહ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat  weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius -  Gujarat Samachar

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આ આગાહી અનુસાર હવે ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. અંબાલાલે કહ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ૧૨ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. , દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે ૧૪ અને ૧૫ જૂને મધ્ય ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે.. તેમણે કહ્યું કે ૨૪ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં આવશે ભારે વરસાદ આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

અંબાલાલે ૧૩ જૂનથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. તેમણે કહ્યું કે ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. ૧૩ અને ૧૫ જૂને તેમણે હળવા વરસાદની આગાહી કરી છે.. અને ૨૪ જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Ambalal forecast, temperature will go up to 44 in May | અંબાલાલની આગાહી, મે  મહિનામાં તાપમાન 44 સુધી જશે: 25 મેથી બેસતા રોહિણી નક્ષત્રમાં આકરી ગરમીની  આગાહી, આજે તમામ ...

હવે હવામાન ખાતાની આગાહી તરફ નજર કરીએ કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં કયા જિલ્લામાં વરસાદ પડી શકે તેમ છે.

Unseasonal rain causes waterlogging, traffic jams across Ahmedabad |  Unseasonal rain causes waterlogging traffic jams across Ahmedabad - Gujarat  Samachar

હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે ૧૨ મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Animated weather icons - Alex Fedotov

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *