
અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.
*સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના *🙏
આજનુ પંચાંગ
તિથી દ્વિતિયા (બીજ) 03:21 PM
નક્ષત્ર પૂર્વાષાઢા 11:21 PM
કરણ :
ગરજ 03:21 PM
વાણિજ 03:21 PM
પક્ષ કૃષ્ણ
યોગ શુક્લ 01:47 PM
દિવસ શુક્રવાર
સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ
સૂર્યોદય 05:22 AM
ચંદ્રોદય 09:23 PM
ચંદ્ર રાશિ ધનુ
સૂર્યાસ્ત 07:19 PM
ચંદ્રાસ્ત 06:42 AM
ઋતું ગ્રીષ્મ
હિન્દૂ માસ અને વર્ષ
શકે સંવત 1947 વિશ્વાવસુ
કલિ સંવત 5127
દિન અવધિ 01:56 PM
વિક્રમ સંવત 2082
અમાન્ત મહિનો જયેષ્ઠ (જેઠ)
પૌર્ણિમાન્ત મહિનો અષાઢ
શુભ/ અશુભ સમય
શુભ સમય
અભિજિત 11:53:11 – 12:48:58
અશુભ સમય
દુષ્ટ મુહૂર્ત 08:10 AM – 09:05 AM
કંટક/ મૃત્યુ 01:44 PM – 02:40 PM
યમઘંટ 05:27 PM – 06:23 PM
રાહુ કાળ 10:36 AM – 12:21 PM
કુલિકા 08:10 AM – 09:05 AM
કાલવેલા 03:36 PM – 04:32 PM
યમગંડ 03:50 PM – 05:34 PM
ગુલિક કાળ 07:07 AM – 08:51 AM
દિશાશૂળ
દિશાશૂળ પશ્ચિમ
ચંદ્રબળ અને તારાબળ
તારા બળ
અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, આર્દ્રા, પુષ્ય, માઘ, પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રાવણ, શતભિષ, ઉત્તરભાદ્રપદ
ચંદ્ર બળ
મિથુન, કર્ક, તુલા, ધનુ, કુંભ, મીન
આજ નું રાશિફળ
તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને આજે થશે લાભ