પંજાબમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

પઠાણકોટ પાસે ગામમાં ઉતરાણ થયું ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા; જવાનોએ વિસ્તારને ઘેરી લીધો; સબ સલામત

IAF helicopter makes emergency landing

પંજાબના પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશનના હાલેડ ગામમાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું છે. જો કે, હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

emergency landing of air force apache helicopter in pathankot -  Prabhasakshi latest news in hindi

ભારતીય વાયુસેનાના અપાચે એટેક હેલિકોપ્ટરનું પંજાબના પઠાણકોટ જિલ્લાના નાંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હાલેડ ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર ઉતરતાં જોઈ ગામ લોકો ઘટના સ્થળ પર એકત્ર થયા હતા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો હતો. વાયુસેના કે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ઈમરજન્સી લેન્ડિંગના કારણ વિશે કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Apache makes emergency landing, 2nd in week - The Tribune

સ્થળ પર હાજર વરિષ્ટ અધિકારીઓએ ઓપરેશનલ અને સુરક્ષા પ્રોટોકોલનો હવાલો આપી કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે, જાહેર સલામતી કે માળખાગત સુવિધાઓ માટે કોઈ ખતરો નથી. , હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કેમ થયું તે અંગે કોઈ સંપૂર્ણ માહિતી બહાર આવી નથી.

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *