બોઇંગ નાં બે પ્લેનમાં હજારો ફુટ હવામાં ખરાબી સર્જાઇ

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ નંબર બીએ૩૫ લંડનના હીથ્રો એરપોર્ટથી ચેન્નાઈ, ભારતના જવા માટે ઉડાન ભરી હતી. બોઇંગ ૭૮૭-૮ એ હીથ્રો એરપોર્ટથી રનવે ૨૭આર પરથી ઉડાન ભરી હતી પરંતુ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, પાઇલટને ખબર પડી કે વિમાનમાં ટેકનિકલ ખામી છે.

Two Dreamliner flights heading to India have been forced to turn around |  Stuff

એર ઇન્ડિયાના ભયાનક અકસ્માત પછી, બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં પણ ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ વિમાન લાંબા સમય સુધી હવામાં ફરતું રહ્યું. ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી. આ અકસ્માતમાં ૨૪૧ મુસાફરો સહિત કુલ ૨૭૦ લોકોએ જીવ ગુમાવ્યા. હવે ટેકઓફ પછી બીજા વિમાનમાં સમસ્યા આવી, જેના પછી વિમાન હવામાં જ ચક્કર લગાવતું (ગો અરાઉન્ડ) રહ્યું હતું.

@MaydayAirCrash's video Tweet

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ નંબર બીએ૩૫ લંડનના હીથ્રો એરપોર્ટથી ચેન્નાઈ, ભારતના જવા માટે ઉડાન ભરી હતી. બોઇંગ ૭૮૭-૮ એ હીથ્રો એરપોર્ટથી રનવે ૨૭આર પરથી ઉડાન ભરી હતી પરંતુ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, પાઇલટને ખબર પડી કે વિમાનમાં ટેકનિકલ ખામી છે.

British Airways 777 Crusing [Animated] by BlueAviatorOctoling on DeviantArt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *