અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ નરોડામાં ભરાયા પાણી ભરાયા છે. શ્રી રામ ચોકમાં ભરાયા પાણી જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની જુની સમસ્યા ફરી એકવાર બેઠી થઇ ગઇ છે. સમગ્ર પૂર્વ અમદાવાદમાં પાણી ભરાઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મણીનગર વિસ્તારામાં પાણી ભરાયા હતા. બેઝમેન્ટ પાર્કિંગમાં ભરાયેલા પાણીથી વાહનો નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ અંડરપાસ થયો બંધ, વાહનચાલકો રિવર્સ જઈ રહ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી, રિક્ષા અને બાઈક બંધ થઈ પડ્યા છે. ટ્રાફિક જામની સ્થિતિ, સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. ડ્રેનેજની અપૂર્ણ કામગીરી મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. રસ્તામાં ખાડા હોવાથી બાઈકસવારને મુશ્કેલીઓ વધી ગઇ છે.
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ નરોડામાં ભરાયા પાણી ભરાયા છે. શ્રી રામ ચોકમાં ભરાયા પાણી જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. નરોડા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા ભરાયા પાણી. પાણી ભરાતા નરોડા પાટિયા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આરએએફ ની ગાડી ફસાઈ હતી. વરસાદ માં ગ્રાઉન્ડ માં પાર્ક કરેલી ગાડી ફસાઈ ગઇ હતી. અમદાવાદમાં વરસાદના પાણી અંડરપાસ બંધ થઇ ગયો છે. મણીનગર વિસ્તારમાં આવેલ દક્ષિણી અંડર પાણી ભરાયા છે. પાણી ભરાતા અંડર પાસ બંધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ખોખરમાં વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઘુંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.