કચ્છમાં ધોધમાર વરસાદ

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ દિવસે કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી કચ્છી માણુઓમાં આનંદનું વાતાવરણ છવાયું છે. કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે.

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ - Heavy rain in Nakhtrana Kutch know  forecast today

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા કચ્છ જિલ્લાને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના મોટાભાગનાવિસતારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઇજ નજરે પડતું ન હતું.

Kutch Rain: કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1.8 ઈંચ વરસાદ, સૌથી વધુ  અબડાસામાં 3.7 ઈંચ વરસ્યો - Kutch Rain: Kutch averaged 1.8 inches of rain in  last 24 hours, highest at Abdasa 3.7 inches ...

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ દિવસે કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી કચ્છીમાણુઓમાં આનંદનું વાતાવરણ છવાયું છે. જિલ્લાના આકાશમાં વાદળોની આવક થઈ છે.કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. લોકોની હાલત ખુબ જ દયનીય અને કફોડી થઇ છે.ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા હતા. કોડાય, આસંબીયા, ગઢશીશા ગામે વરસાદ વરસ્યો હતો.સાથે સાથે શિરવા, કાઠડા ગામે પણ વરસાદી માહોલ જામ્યો હતો. મુદ્રા તાલુકાના દેસલપર અને કંઠી ગામે વરસાદ નોંધાયો હતો.

Kutchમાં ધોધમાર વરસાદ, અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસ્યો | Sandesh

રાજ્યમાં આજે પણ વરસાદી મહેર જોવા મળી હતી. અત્યાર સુધીમાં ચોમાસાનો ૨૬ % વરસાદ રાજ્યમાં થયો છે. રાજ્યના ૧૪૦ તાલુકાઓમાં આજે પણ વરસાદી મહેર નોંધાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.

Heavy rains disrupt life in Gujarat: 10 districts under orange alert; 13  NDRF & 20 SDRF teams deployed, 50 roads blocked statewide - Gujarat News |  Bhaskar English

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદી મહેર જોવા મળી છે. વરસાદી મહેરના કારણે નદી-નાળા છલકાયા છે. આ તરફ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ૫ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ૨ કલાકમાં બે ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *