કચ્છ-સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની આગાહી

આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain forecast Today : ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ-સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં અત્યારે ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદની સીસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. ગુરુવારને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અને સારબકાંઠામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદે ધાનેરા, ડીસા અને આબુ હાઈવે ઉપર જળબંબાકાર કરી મુક્યું હતું. જોકે, આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

red alert for heavy rain in districts of saurashtra and south gujarat |  सरदार सरोवर डैम 50 फीसदी भरा: जामनगर-सुरेंद्रनगर के डैम ओवरफ्लो,  सौराष्ट्र-दक्षिण गुजरात में दो ...

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ મહેસાણામાં આજે પડશે અતિ ભારે વરસાદ

Rain, thunderstorms lash multiple districts of Gujarat: Showers hit Valsad,  Tapi and Chhota Udepur late at night; IMD issues statewide alert till June  1 - Gujarat News | Bhaskar English

વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શુક્રવાર માટે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ પડશે.

There will be heavy rain again in Gujarat till September 5 | गुजरात में 5  सितंबर तक फिर होगी भारी बारिश: कई जिलों में ऑरेंज और येलो अलर्ट जारी, तटीय  इलाकों में

આજે આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર

Ahmedabad Sees Knee-Deep Waterlogging After Overnight Heavy Rain; IMD  Predicts Showers Till... | Times Now

હવામાન વિભાગે આજે ૪ જુલાઈ ૨૦૨૫, શુક્રવારના દિવસ માટે ગાંધીનગર, અરવલ્લી, મહિસાગ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Unseasonal rain causes waterlogging, traffic jams across Ahmedabad |  Unseasonal rain causes waterlogging traffic jams across Ahmedabad - Gujarat  Samachar

ગુજરાતમાં ૫ દિવસ ક્યાં ઓરેન્જ એલર્ટ

  • ૧ જુલાઈ ૨૦૨૫ – બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર
  • ૬ જુલાઈ ૨૦૨૫ – સાબરકાંઠા અને અરવલ્લી
  • ૭ જુલાઈ ૨૦૨૫ -બનાકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી
  • ૮ જુલાઈ ૨૦૨૫ – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
  • ૯ જુલાઈ ૨૦૨૫ – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *