લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ એસીબી ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી ઓં .
ગુજરતામાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ગુજરાતના મોટા શહેરોમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકારના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાર આધારિત એડવાઈઝરોની નિમણૂંક માટે જાહેરાત બહાર પાડી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા વિવિધ એડવાઈઝરોની કૂલ ૬ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ એસીબી ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી
ગુજરાત ભરતી ૨૦૨૫ અંગે મહત્વની માહિતી
સંસ્થા | લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ગુજરાત સરકાર) |
પોસ્ટ | એડવાઈઝરો |
જગ્યા | ૬ |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૮ ઓગસ્ટ ૨૦૨૫ |
વેબસાઈટ | https://acb.gujarat.gov.in/acb/ |