ગુજરાતમાં મેઘરાજા સાયલન્ટ મોડમાં

વરસાદના નરમ માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવી છે.

Gujarat rain forecast : ગુજરાતમાં મેઘરાજા સાયલન્ટ મોડમાં, આજે ક્યાં કેટલો વરસાદ પડશે? અમદાવાદમાં કેવું રહેશે હવામાન

જરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ એકદમ આરામ મોડ ઉપર આવી ગયો છે. હવે તો ગાયબ થવાના આરે આવ્યો છે. હવે વરસાદ ૧૦ તાલુકાની અંદર આવી ગયો છે. વરસાદની માત્ર અડધા ઈંચ કરતા પણ અંદર આવી ગયો છે. વરસાદના નરમ માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવી છે.

Rain forecast for next 7 days in Gujarat; monsoon to arrive on time, says  IMD - Gujarat News | Bhaskar English

ગુજરાતમાં અહીં પડશે હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ૮ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના દિવસે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવો વરસાદ પડશે.

Rain predicted across Gujarat for next 7 days: Showers expected in 18  districts today; monsoon likely to arrive between June 10–25 - Gujarat News  | Bhaskar English

આ ઉપરાંત અમદાવાદા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Update: गुजरात के 6 जिलों में हल्की बारिश की चेतावनी, IMD  ने बताया कब तक दस्तक देगा मानसून? - Gujarat Weather Update: Alert of light  rain in 6 districts of

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટા, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે.

rain prediction in many districts of gujarat next two days | गुजरात में 2  दिनों तक बारिश की संभावना: मध्य गुजरात, उत्तर गुजरात और सौराष्ट्र में हल्की  बारिश के आसार ...

શુક્રવારે અમદાવાદમાં વરસાદની શક્યતા નહિંવત

Rajasthan: Heatwave warning issued for Jodhpur, Bikaner divisions on THESE  dates | Latest Updates | India News – India TV

હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે અમદાવાદના આકાશમાં ૮૫ % વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ સાવ નહિંવત છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અત્યારે અમદાવાદમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *