ગુજરાતના ૧૩૮ તાલુકામાં મેઘમહેર

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી ૩ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે ગુરુવારે રાજ્યના ૧૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૭.૪૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 1 - image

ગુજરાત રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સવારે ૦૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ૧૩૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાબરકાંઠાના ઈડરમાં ૫.૫૯ ઇંચ, ગાંધીનગરના દહેગામમાં ૩.૮૨ ઇંચ, અરવલ્લીના મેઘરજમાં ૩.૬૬ ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં ૩.૧૫ ઇંચ, દાહોદના દેવગઢબારિયામાં ૨.૯૯ ઇંચ, તાપીના વ્યારામાં ૨.૯૫ ઇંચ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં ૨.૯૧ ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં ૨.૬૮ ઇંચ, અરવલ્લી ધનસુરામાં ૨.૪૮ ઇંચ, પંચમહાલના ગોધરામાં ૨.૨૪ ઇંચ, સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, તલોદમાં ૨-૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. 

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

નર્મદાના દેડિયાપાડા, તાપીના ઉચ્છલ, પંચમહાલના શહેરા, ડાંગના સુબિર-આહવા, સાબરકાંઠાના વિજયનગર, સુરતના માંડવી, તાપીના ડોલવણ, ખેડાના વસો સહિતના ૪૧ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ૯૧ તાલુકામાં ૧ ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

Looking for .GIF image of the weather! - Support - FACER Community

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - image

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - image

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 6 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *